Skip to main content

ઉત્કટાસન

उत्कटासन

ઉત્કટાસન : શરીરના સંતુલન પર આધારિત આ આસન શરીરની તાકાત, સ્થિરતા અને સંતુલન વધારે છે. આ આસન આપણા સંપૂર્ણ શરીર અને મુખ્યત્વે પગને શક્તિ, સહનશીલતા અને પ્રમાણબદ્ધતા આપવા ખૂબ જ ઉત્તમ આસન છે.

મૂળ સ્થિતિ : સાવધાનની સ્થિતિમાં ઊભા રહેવું.

પદ્ધતિ :

  • બન્ને પગ સાથે રાખીને સાવધાનની સ્થિતિમાં ઊભા રહો.
  • પગના પંજા ઉપર ઊભા થઈ અને બન્ને હાથને ચિત્રમાં દર્શાવ્યા પ્રમાણે આગળ સીધા લઈ જાઓ.
  • ત્યાર બાદ ધીરે ધીરે શરીર નીચે નમાવો.
  • આ સ્થિતિમાં શ્વાસ બહાર કાઢો.
  • શરીરનું સમતોલન જાળવો.
  • ઘૂંટણમાંથી પગને વાળી થાપાનો ભાગ નીચે કરો. આ સ્થિતિમાં યથાશક્તિ રોકાઈ રહો.
  • હવે, શ્વાસ લઈ ઊભા થાઓ અને મૂળ સ્થિતિમાં પાછા આવો.
  • આ ક્રિયાનો યથાશક્તિ મહાવરો કરો.

ધ્યાનમાં રાખવાની બાબતો :

  • વધુ સમય શ્વાસ રોકી ન રાખવો.
  • શ્વાસ લેતી વખતે પણ સાવધાની રાખવી.
  • શરીરની સ્થિરતા જાળવવી અને સંતોલન પણ જાળવવું.
  • જે વ્યક્તિઓને ઘૂંટણની ઈજા હોય તેવા વ્યક્તિઓએ કોઈ યોગ નિષ્ણાતના માર્ગદર્શનમાં આ આસન કરવું.
  • મન કેંદ્રિત રાખવું જેથી શરીરનું સંતુલન જળવાઈ રહે.

ફાયદા :

  • આ આસનની જઠરાગ્નિ પ્રદિપ્ત થાય છે.
  • પગની ઘૂંટીઓ શક્તિ સંપન્ન બને છે.
  • મળ અવરોધ દૂર થાય છે.
  • પીઠનો દુખાવો મટે છે.
  • જાંઘના સ્નાયુઓ શક્તિશાળી બને છે.
  • કમરને વ્યાયમ મળે છે.
  • પેટની બધી જ વ્યાધિઓ થતી અટકે છે.
  • હૃદય અને ફેફસાંની દુર્બળતા અટકે છે.
  • સંધિવા રોગ નાશ પામે છે.
  • શરીરના તમામ સાંધાઓને પોષણ મળે છે.

उत्कटासन का शाब्दिक अर्थ है - तीव्र मुद्रा या शक्तिशाली मुद्रा।

उत्कटासन में ज्यादा देर तक रुकने के लिए आपको थोड़ी दृढ़ता दिखानी होगी! उत्कटासन करने से पूर्व इसके अंतर्विरोध पढ़ना जरूर सुनिश्चित करें।

 

उत्कटासन करने की प्रक्रिया 

  1. दोनों पैरों के बीच थोडा फासला रखते हुए सीधे खड़े हो जाएँ।
  2. हाथों को सामने की ओर फैलाते हुए हथेली ज़मीन की ओर, कुहनियां सीधी रहे। घुटनो को मोड़ते हुए धीरे से श्रोणि को नीचे लाएँ जैसे कि आप एक काल्पनिक कुर्सी पर बैठे हैं।
  3. इसी स्थिति में बने रहें। उत्कटासन में अच्छा महसूस करने के लिए कल्पना करें कि बैठे बैठे आप अखबार पढ़ रहे हैं या लैपटॉप पर टाइपिंग कर रहे हैं।
  4. ध्यान रहे की आपके हाथ जमीन के समानांतर हों।
  5. सजगता के साथ रीढ़ की हड्डी को खींचते हुए सीधा बैठें, विश्राम करें।
  6. साँस लेते रहें और अखबार के पन्नें पलटते हुए राष्ट्रीय व् अन्तर्राष्टीय खबरों का आनंद लें।
  7. धीरे धीरे कुर्सी में और नीचे बैठे लेकिन ध्यान रहे कि आपके घुटने आपकी उँगलियों से आगे न जाएँ।
  8. धीरे धीरे नीचे जाते रहें और फिर सुखासन में बैठ जाएँ। अगर आप चाहे तो पीठ के बल लेट सकते हैं, और विश्राम कर सकते हैं।

श्री श्री योग विशेषज्ञ द्वारा हिदायत: मुस्कुराते हुए यह आसान करें, इससे आसन में बने रहना आसान रहेगा। खड़े होकर किये जाने वाले सभी आसनों के बाद(तदोपरांत) कुर्सी आसन करना एक उत्तम विचार है।फिर आप (उसके पश्चात) बैठकर किये जाने वाले आसन या लेटकर किये जाने वाले आसन कर सकते हैं।

उत्कटासन के लाभ 

  1. रीढ़ की हड्डी,कूल्हों एवं छाती की मांसपेशियों का अच्छा व्यायाम हो जाता है।
  2. पीठ के निचले हिस्से को मज़बूती प्रदान करता है।
  3. जांघो, एड़ी,पैर व् घुटनो की मांसपेशियों को ताकत मिलती है।
  4. शरीर में संतुलन व् मन में दृढ़ता आती है।

Comments

Anand Mon, 01/Nov/2021 - 15:55

अब फिट रहने के लिए आपको घंटो जिम में पसीना बहाने की बिल्कुल जरुरत नहीं. FitTak पर आपको मिलेंगी बहुत सी आसान एक्सरसाइज और योगा टिप्स जिन्हें आप अपने रोज़ाना के रूटीन में शामिल करके रह पाएँगे एकदम फिट और हैल्दी. 

साथ ही मिलेंगे घरेलू नुस्खे जिनसे आप हेल्थ और ब्यूटी रिलेटेड तमाम परेशानियों से घर बैठे निजात पाएंगे. 

बिना हेल्दी फ़ूड के हेल्थ की बात करना अधूरा सा है इसीलिए FitTak पर आपको मिलेंगी ढेरों हेल्दी रेसिपीज़ भी जो हैल्दी होने के साथ-साथ होंगी इतनी स्वादिष्ट की आप उंगलियां चाट-चाट कर खाएंगे और हैल्दी खाने को मना नहीं कर पाएंगे.