શવાસન

શવાસન એટલે શ્રમ હરનારું આસન. શવાસનને મૃતાસનના નામે પણ ઓળખવામાં આવે છે. આ આસનની સ્થિતિ મડદા જેવી હોવાથી તેને સવાસન કહેવામાં આવે છે. સવાસનને મૃતાસન સિવાય વિશ્રામાસન, શિથિલાસન વગેરે જેવા નામોથી ઓળખવામાં આવે છે.
મૂળ સ્થિતિ પીઠ ઉપર શાંતિથી ચત્તા સૂઈ જાઓ.
પદ્ધતિ
- પીઠના આધારે ચત્તા સૂઈ જાઓ. બંને પગ વચ્ચે અડધા ફૂટ જેટલું અંતર રાખો.
- ત્યારબાદ બંને પગના અંગૂઠા એકબીજાને અડકાડો.
- ત્યાર પછી બે પગ વચ્ચે આશરે 30 થી 40 સેન્ટિમીટર જેટલી જગ્યા રાખીને બંને પગના પંજા ડાબી-જમણી તરફ બહારની દીશામાં ઢાળેલા રાખો.
- બંને હાથ બાજુએ અનૂકૂળતા મુજબ શરીરથી 10 થી 15 સેન્ટીમીટર દૂર રાખો.
- બંને હાથની હથેળીઓ આકાશ તરફ રાખીને મૂઠ્ઠી ખુલ્લી રાખો.
- ગરદન સીધી રાખી અને આંખો બંધ કરો.
- શ્વાસ ઊંડા અને ધીમે ધીમે લો અને બહાર કાઢો.
- શરીરના બધા જ સ્નાયુઓ, નાડીઓ અને અવયવો પરથી તાણ અને ખેચાંણ દૂર કરી, સમગ્ર શરીર ઢીલું કરી દો. કોઈ પણ અંગ સખત ન રહેવું જોઈએ.
- નબળા વિચારોને ત્યાગી શ્રેષ્ઠ વિચારો તરફ મનને લઈ જાઓ.
- મનને ધીરે ધીરે શાંત કરો. આરામ અને સંતોષનો અનુભવ થશે.
- આ આસન 2 મિનિટથી 10 મિનિટ કે તેથી વધારે સમય સુધી પણ કરી શકાય છે.
ધ્યાનમાં રાખવાની બાબતો :
- શ્વાસોચ્છવાસનો મનથી અનુભવ કરવો.
- શવાસનમાં સૂવાનું નથી પણ અંદરથી જાગૃત રહેવાનું છે.
- શરીરમાં જરા પણ હલનચલન કરવું નહિ.
- આંખો બંધ રાખવી.
- સંપૂર્ણ સ્વછ અને અવાજ ન હોય તેવી જગ્યાએ શવાસન કરવું.
- જમ્યા પછી તરત જ શવાસન કરવું નહિ.
ફાયદા :
- અસ્થમા, ડાયાબિટિસ, લોહીના દબાણવાળા, હદયરોગવાળા અને માનસિક રોગવાળા દર્દીઓ માટે ઉત્તમ આસન છે.
- જ્ઞાનતંતુઓનો તણાવ ઘટે છે.
- ઊંઘ સારી આવે છે.
- ક્રોધ શાંત થાય છે.
- સમગ્ર શરીરમાં લોહીનું પરિભ્રમણ સારી રીતે થાય છે, જેથી નવી શક્તિનો સંચાર થાય છે અને નવો ઉત્સાહ આવે છે.
- બધી નાડીઓ અને સ્નાયુઓની દુર્બળતા, થાક તેમજ નકારાત્મક વિચારો દૂર થાય છે અને શક્તિ વધે છે.
- શરીર, મન, મગજ અને આત્માને સંપૂર્ણ આરામ, શક્તિ, સ્ફૂર્તિ, તાજગી, શાંતિ અને ઉત્સાહ મળતાં શરીર નવજીવન પ્રાપ્ત કરે છે.
- શરીર અને મન સ્વસ્થ બનતાં દરેક પ્રકારનાં કાર્યો કરવાની ક્ષમતા વધે છે અને ચેતનાનો સંચાર થાય છે.
- દરેક આસનના અંતે શવાસનમાં મૃત શરીરની માફક શરીરને શાંત અને સ્થિર કરવાથી શરીરના દરેક અંગને આરામ મળે છે તેમજ આસન કરતાં પહેલાં શવાસન કરવાથી મન યોગાભ્યાસ માટે તૈયાર થાય છે.
- એકાગ્રતા, સાચી વિચારશક્તિ, યાદ શક્તિ, જ્ઞાનતંત્રની કાર્યક્ષમતા, શાંતિ વગેરેના માનસિક ફાયદાઓ થાય છે. જેથી વિદ્યાર્થીઓ માટે શવાસન ખૂબ જ ફાયદાકારક છે.
- સાચી રીતે ‘દસ’ મિનિટનું શવાસન થયા તો ‘છ’ કલાકની ઊંઘ જેટલો લાભ પ્રાપ્ત થાય છે.
- શવાસનથી ધ્યાનની સ્થિતિનો વિકાસ થાય છે.
- આંતરડાની ગતિ નિયમિત થતા ગૅસ અને મળઅવરોધ દૂર થાય છે.
मृत शरीर जैसे निष्क्रिय होता है उसी प्रकार इस आसन में शरीर निष्क्रिय मुद्रा में होता है अत: इसे शवासन कहा जाता है. इस आसन का अभ्यास कोई भी कर सकता है. यह शरीर को रिलैक्स प्रदान करने वाला योग है.
शवासन करने की विधि
- पीठ के बल लेट जाएं. इस अवस्था में पैर ज़मीन पर बिल्कुल सीधे होने चाहिए.
- सांस छोड़ते हुए दोनों पैरों को अपनी अपनी दिशा में हल्का सा घुमाएं.
- दोनों हाथों को शरीर के दोनो तरह हिप्स से 6 से 8 इंच की दूरी पर फैलाकर रखें. इस स्थिति में हथेलियों को छत की दिशा में रखें.
- सांस छोड़ते हुए कंधे को ज़मीन से लगाएं और बांहों को कंधे से दूर ले जाएं.
- आंखों को धीरे धीरे बंद करें और इस मुद्रा में 5 से 20 मिनट तक बने रहें.
शवासन करने की लाभ
- थकान एवं मानसिक परेशानी की स्थिति में यह आसन शरीर और मन को नई उर्जा प्रदान करने वाला है.
- मानसिक तनाव को दूर करने के लिए भी इस आसन का अभ्यास बहुत ही अच्छा होता है.
- योग अभ्यास के दौरान सबसे अंत में इसका अभ्यास करना चाहिए इससे शरीर रिलैक्स हो जाता है.
- सिर दर्द, अनिद्रा और चिंता की स्थिति में शवासन बहुत ही लाभप्रद होता है.
Aasan
- શવાસન
શવ-લાશ; આસન-સ્થિતિ
આ આસનને શવાસન કહેવાય છે.
આ આસનને આડુ પડેલુ મૃત શરીર હોય તેના પરથી આપવામા આવ્યુ છે. આ સ્થિતિ છે, વિશ્રમની અને આરામની અને મોટે ભાગે યોગ સત્ર ના અંતમા કરવામા આવે છે. ખાસ કરીને ઍવુ સત્ર જે પ્રવૃત્તિ સાથે શરૂ થાય છે અને વિશ્રામ સાથે અંત થાય છે. ઍક વચ્ચેનો સમય અને વિરામ જેમા ઉંડુ રૂઝાન(હીલિંગ) થઈ શકે.
શવાસન કેવી રીતે કરવુ
- તમારી પીઠ પર આડા પડી જાઓ. પ્રાધાન્યપને કોઈ પણ તકિયા અથવા ટેકા (આધાર) વગર. ચોક્કસપણે જો જરૂરી હોય તો નાનો તકિયો ગરદન નીચે મુકો. તમારી આંખો બંધ કરો.
- તમારા પગ સુખમયી રીતે અલગ રાખો અને તમારા પગને અને પંજાને સંપૂર્ણ રીતે આરામ કરવા દો. અંગૂઠાને બાજુની તરફ છોડી દો.
- તમારા હાથ સાઇડ પર, પણ તમારા શરીરથી થોડા દૂર. તમારી હથેળી ખૂલી મુકો.
- તમારુ ધ્યાન શરીરના ઍક પછી ઍક અલગ અલગ ભાગો પર લઈ જાઓ. ધીમેથી તમારા આખા શરીરને વિશ્રામ આપો.
- શરૂ કરો. તમારુ ધ્યાન જમણા પગના પંજા પર લઈ જાવ, જમણા ઘુંટણ પર આવો.(જેવુ તમે ઍક પગને પૂર્ણ કરો, બીજા પગ પર તમારુ ધ્યાન લાઇ જાવ) અને આ રીતે ધીમેથી તમારા માથા તરફ ઉપર આવો. શરીરના દરેક ભાગને વિશ્રામ આપો.
- ધીમા શ્વાસ ચાલુ રાખો, સૌમ્ય, ઉંડા અને તમારા શ્વાસ દ્વારા તમને વધારે ની વધારે વિશ્રામ મળવા દો. અંદર આવતો શ્વાસ શરીરને ઊર્જા આપે છે અને બહાર જતો શ્વાસ શરીરને વિશ્રામ આપે છે.
- ઉતાવળની અને તાકીદની તેમજ બીજે કઈક હાજરી આપવાની પ્રકૃતી છોડી દો. ફક્ત શરીર અન શ્વાસ સાથે રહો. આખા શરીરને જમીન પર સમર્પણ કેરી દો. ખાતરી કરો કે તમે ઉંઘી ના જાવ.
- થોડા સમય પછી ૧૦-૨૦ મિનિટ જેટલુ, જ્યારે તમને પૂર્ણ વિશ્રામ લાગે, તમારી આંખો બંધ રાખી, ધીમેથી તમારી જમણી બાજુ ફરી જાવ. તે સ્થિતિ મા ઍક મિનિટ જેવુ આડા પડી રહો. પછી તમારા જમણા હાથના આધારે , ધીમેથી બેસી જાવ. સુખાસનમા આરામથી.
- તમારી આંખો બંધ રાખો અને થોડા ઉંડા શ્વાસ લો અને ધીમેથી વાતાવરણ અને શરીર પ્રત્યે સજગ થઈ જાવ. જ્યારે તમને પૂર્ણતા લાગે ધીમેથી આંખો ખોલી શકો છો.
શવાસન ના ફાયદાઓ
- આ આસન ખૂબ ઉંડી, ધ્યાનસ્થ વિશ્રમની સ્થિતિ લાવે છે, જે પેશીઓ અને કોશોને રિપેર કરવામા મદદ કરી શકે છે અને તણાવને મુક્ત કરવા માટે પણ. તે સમય આપે છે યોગાભ્યાસ માટે ઉંડા સ્તર પર જવા માટે.
- આ આસન તમને પુનઃશક્તિ સંચરના સ્તર પર લઇ જાય છે. આ ઍક સંપૂર્ણ માર્ગ છે યોગ સત્ર પૂર્ણ કરવાનો. ખાસ કરીને અગર ઝડપથી યોગા કર્યા હોય.
- તે લોહીનુ દબાણ, અસ્વસ્થતા અને અનિંદ્રા મા ઘટાડો કરવામા મદદ કરે છે.
- આ ઍક ઉત્તમ માર્ગ છે શરીરને વિશ્રામ આપવાનો અને શરીરમા વાત દોષ ઓછો કરવાનો.
- Log in to post comments