શવાસન

શવ-લાશ; આસન-સ્થિતિ
આ આસનને શવાસન કહેવાય છે.
આ આસનને આડુ પડેલુ મૃત શરીર હોય તેના પરથી આપવામા આવ્યુ છે. આ સ્થિતિ છે, વિશ્રમની અને આરામની અને મોટે ભાગે યોગ સત્ર ના અંતમા કરવામા આવે છે. ખાસ કરીને ઍવુ સત્ર જે પ્રવૃત્તિ સાથે શરૂ થાય છે અને વિશ્રામ સાથે અંત થાય છે. ઍક વચ્ચેનો સમય અને વિરામ જેમા ઉંડુ રૂઝાન(હીલિંગ) થઈ શકે.
શવાસન કેવી રીતે કરવુ
- તમારી પીઠ પર આડા પડી જાઓ. પ્રાધાન્યપને કોઈ પણ તકિયા અથવા ટેકા (આધાર) વગર. ચોક્કસપણે જો જરૂરી હોય તો નાનો તકિયો ગરદન નીચે મુકો. તમારી આંખો બંધ કરો.
- તમારા પગ સુખમયી રીતે અલગ રાખો અને તમારા પગને અને પંજાને સંપૂર્ણ રીતે આરામ કરવા દો. અંગૂઠાને બાજુની તરફ છોડી દો.
- તમારા હાથ સાઇડ પર, પણ તમારા શરીરથી થોડા દૂર. તમારી હથેળી ખૂલી મુકો.
- તમારુ ધ્યાન શરીરના ઍક પછી ઍક અલગ અલગ ભાગો પર લઈ જાઓ. ધીમેથી તમારા આખા શરીરને વિશ્રામ આપો.
- શરૂ કરો. તમારુ ધ્યાન જમણા પગના પંજા પર લઈ જાવ, જમણા ઘુંટણ પર આવો.(જેવુ તમે ઍક પગને પૂર્ણ કરો, બીજા પગ પર તમારુ ધ્યાન લાઇ જાવ) અને આ રીતે ધીમેથી તમારા માથા તરફ ઉપર આવો. શરીરના દરેક ભાગને વિશ્રામ આપો.
- ધીમા શ્વાસ ચાલુ રાખો, સૌમ્ય, ઉંડા અને તમારા શ્વાસ દ્વારા તમને વધારે ની વધારે વિશ્રામ મળવા દો. અંદર આવતો શ્વાસ શરીરને ઊર્જા આપે છે અને બહાર જતો શ્વાસ શરીરને વિશ્રામ આપે છે.
- ઉતાવળની અને તાકીદની તેમજ બીજે કઈક હાજરી આપવાની પ્રકૃતી છોડી દો. ફક્ત શરીર અન શ્વાસ સાથે રહો. આખા શરીરને જમીન પર સમર્પણ કેરી દો. ખાતરી કરો કે તમે ઉંઘી ના જાવ.
- થોડા સમય પછી ૧૦-૨૦ મિનિટ જેટલુ, જ્યારે તમને પૂર્ણ વિશ્રામ લાગે, તમારી આંખો બંધ રાખી, ધીમેથી તમારી જમણી બાજુ ફરી જાવ. તે સ્થિતિ મા ઍક મિનિટ જેવુ આડા પડી રહો. પછી તમારા જમણા હાથના આધારે , ધીમેથી બેસી જાવ. સુખાસનમા આરામથી.
- તમારી આંખો બંધ રાખો અને થોડા ઉંડા શ્વાસ લો અને ધીમેથી વાતાવરણ અને શરીર પ્રત્યે સજગ થઈ જાવ. જ્યારે તમને પૂર્ણતા લાગે ધીમેથી આંખો ખોલી શકો છો.
શવાસન ના ફાયદાઓ
- આ આસન ખૂબ ઉંડી, ધ્યાનસ્થ વિશ્રમની સ્થિતિ લાવે છે, જે પેશીઓ અને કોશોને રિપેર કરવામા મદદ કરી શકે છે અને તણાવને મુક્ત કરવા માટે પણ. તે સમય આપે છે યોગાભ્યાસ માટે ઉંડા સ્તર પર જવા માટે.
- આ આસન તમને પુનઃશક્તિ સંચરના સ્તર પર લઇ જાય છે. આ ઍક સંપૂર્ણ માર્ગ છે યોગ સત્ર પૂર્ણ કરવાનો. ખાસ કરીને અગર ઝડપથી યોગા કર્યા હોય.
- તે લોહીનુ દબાણ, અસ્વસ્થતા અને અનિંદ્રા મા ઘટાડો કરવામા મદદ કરે છે.
- આ ઍક ઉત્તમ માર્ગ છે શરીરને વિશ્રામ આપવાનો અને શરીરમા વાત દોષ ઓછો કરવાનો.
শবাসন
শবাসন : যোগশাস্ত্রে বর্ণিত আসন বিশেষ। শবের (মৃতদেহ) ভঙ্গিমায় এই আসন করা হয় শবলে, এর এরূপ নামকরণ করা হয়েছে।
- Read more about শবাসন
- Log in to post comments
Savasana
Yoga practices begin with Savasana and end with Savasana. The aim of this corpse posture is to obtain maximum rest for the mind and body and that too within a limited time. Savasana is good for the health of those who suffer from hypertension and insomnia.
How to do Savasana?
- Read more about Savasana
- Log in to post comments
શવાસન
શવાસન એટલે શ્રમ હરનારું આસન. શવાસનને મૃતાસનના નામે પણ ઓળખવામાં આવે છે. આ આસનની સ્થિતિ મડદા જેવી હોવાથી તેને સવાસન કહેવામાં આવે છે. સવાસનને મૃતાસન સિવાય વિશ્રામાસન, શિથિલાસન વગેરે જેવા નામોથી ઓળખવામાં આવે છે.
મૂળ સ્થિતિ પીઠ ઉપર શાંતિથી ચત્તા સૂઈ જાઓ.
- Read more about શવાસન
- Log in to post comments
ശവാസനം
നീണ്ടു നിവര്ന്നു മലര്ന്നു കിടക്കുക. കണ്ണടയ്ക്കുക.തുടകള് തമ്മില് സ്പര്ശിക്കാത്ത രീതിയില് കാലുകള് അകത്തി, അയച്ചിടുക.കൈകള് ശരീരത്തിനിരു വശവുമായി മലര്ത്തി, കൈകല് പകുതി മടങ്ങി, അയച്ചിടുക.തല നേരെയോ, അല്പം ചരിച്ചോ വയ്ക്കാം.കാല് നഖം മുതല് തല വരെ അയച്ചിട്ട് ശ്വാസഗതി മാത്രം ശ്രദ്ധിച്ചു കിടക്കുക.ശ്വാസോച്ഛ്വാസം ഉള്ളില് അനുഭവിച്ചു കൊണ്ട് 50 ശ്വാസ നിശ്വാസങ്ങള് എങ്കിലും എണ്ണിക്കൊണ്ടുകിടക്കുക.മെല്ലെ കണ് തുറക്കുക.
- Read more about ശവാസനം
- Log in to post comments
शवासन
मृत शरीर जैसे निष्क्रिय होता है उसी प्रकार इस आसन में शरीर निष्क्रिय मुद्रा में होता है अत: इसे शवासन कहा जाता है. इस आसन का अभ्यास कोई भी कर सकता है. यह शरीर को रिलैक्स प्रदान करने वाला योग है.
- Read more about शवासन
- Log in to post comments